ચેરિટી કમિશનર ની તાકીદ હોવા છતાં ખુલ્લેઆમ ડાયરા અને ડ્રો નો કાળો કારોબાર યથાવત...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા માં ડાયરા અને ડ્રો બાબતે લેખિત અરજી થઈ બનાસકાંઠા કલેકટર એ પણ ચેરિટી કમિશનર ને ઘટતી કાર્યવાહી કરવાનું કહ્યું મોટા ઉપાડે ચેરિટી કમિશનર એ નોટિસ આપી ખુલાસા પણ માગ્યા મળતી માહિતી મુજબ કમિશનર ઓફિસ થી જ યોગ્ય સલાહ આપી કઈ રીતે છટકાય એવી સ્લાહ આપાઈ પરિણામે ડાયરા અને ડ્રો સંચાલક એ કાયદા ના ધજજીયા ઉડાવી ને ખુલ્લેઆમ ડ્રો અને ડાયરા કર્યા અને એ પણ યુટ્યૂબ ચેનલ માં લાઈવ કરી ને આ બધું થયું છતાં ચેરિટી વિભાગ ક્સુ થયું જ નથી એમ સંતોષ માની રહ્યું છે જો ચેરિટેબલ કમશીનર નો ડર જ સંચાલક ને ન હોય તો શોભા ના ગોઠિયા સમાન આવી કચેરી નો મતલબ જ સુ છે માની લો કે અંધારા માં રહી ને ડ્રો થયો હતો તો યુ ટ્યૂબ લાઈવ હતું જેના આધારે પણ કાર્યવાહી કરી શકાય પણ કંઈક ગડબડ થઈ હોય એવી શક્યતા જોવાઈ રહી છે જેના કારણે ચેરિટેબલ કમિશનર પાણી માં બેઠા છે અને કલેકટર એ આપેલી સૂચના ના પણ ફાલુદા થઈ રહ્યા છે તંત્ર માં ક્યાય ગેરરીતિ ન હોય તો કડક કાર્યવાહી કેમ ન કરાઈ એ સવાલ આજે પણ ઉભો જ છે જો ચેરિટેબલ કમિશનર પરફેક્ટ હોય તો આવા સંચાલક સામે એકાદ કેસ કરી બતાવે તો બીજા સંચાલક ને ધોળા દિવસે તારા દેખાશે એ નક્કી જ છે