દાહોદના બસ સ્ટેન્ડ આગળ નજીવી બાબતે ઝઘડો તકરાર થતા મામલો ઉગ્ર થતા બી ડીવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) દાહોદ શહેરના બસ સ્ટેન્ડ આગળ મારામારીનો ઝધડા તકરારનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.દિન પ્રતિ દિન દાહોદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થતી મારા મારી ઝધડા તકરારો પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં આજે ફરીવાર દાહોદ બસ આગળ બે યુવકો વચ્ચે કઈ વાતને લઈ ઝધડો તકરાર થતા લોક ટોળા ઉમટી પડયા હતા.અને ૨૪ કલાક ટ્રાફિકથી ધમ ધમતા એવા વિસ્તારમાં ઝધડો તકરાર થતા ક્યાંકને ક્યાંક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બે યુવકો વચ્ચે ઝધડો તકરાર થતા ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી.બન્ને યુવકોને પકડી દાહોદ બી ડીવીજન પોલીસ મઠકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलिया में परिषदीय विद्यालय में अचानक लगभग 80 बच्चों के होने लगी खुजली, मचा हड़कंप।
https://youtu.be/TboRdCr1914
पन्ना : पुलिस ने अंतरराज्यीय चोर गिरोह से 12 लाख का सामान किया जब्त।
पन्ना: पुलिस ने अंतरराज्यीय चोर गिरोह से 12 लाख का सामान जब्त किया.
पन्ना जिले की...
Rohit Pawar यांनी भांडण सोडवलं, Amol Mitkari आणि Mahesh Shinde यांना रोखलं | Vidhan Sabha Live
Rohit Pawar यांनी भांडण सोडवलं, Amol Mitkari आणि Mahesh Shinde यांना रोखलं | Vidhan Sabha Live
બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
নাৰী দিৱস উদযাপন
*খুমটাই সমষ্টিৰ বৰাহী গাওঁ ৰঙ্গমঞ্চত দ্বিতীয় বাৰ্ষিক আন্তৰ্জাতিক নাৰী দিৱসৰ সফল সামৰণি*। সমগ্ৰ...