કાલોલ નગરમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા કોમ્યુનિટી હોલમાં વાલ્મિકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ પંચમહાલ જિલ્લાના સંતો મહંતો નગર પ્રમુખ ગૌરાંગભાઈ મહામંત્રી કિરણસિંહ અને પૂર્વ તાલુકાઓ પ્રમુખ વિજયસિંહજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વાલ્મિકી સમાજ પંચમહાલ જિલ્લા દ્વારા મહર્ષિ વાલ્મિકી ઋષિ જન્મ જયંતી જ્યોત પ્રકાશનું આયોજન કરવામાં આવ્યું હતું કાલોલના રામાભાઇ સોલંકી પ્રમુખ ,ઉપ પ્રમુખ રંગિતભાઈ,અધ્યક્ષ કિરણભાઈ કોન્ટ્રાક્ટર મહામંત્રી, મહામંત્રી રાજુભાઈ, ઉપાધ્યક્ષ જતીનભાઈ, કનુભાઈ ,રાકેશભાઈ, અમિત સોલંકી જેમની ટીમ દ્વારા આ વાલ્મિકી જન્મ જયંતિ નું આયોજન કરવામાં આવ્યું હતું દરેક સંતો મહંતોને સાલ દ્વારા અને પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના અને નગરના વાલ્મિકી સમાજના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામાયણ ગ્રંથના રચિતા મહાન ઋષિ વાલ્મિકી વિશે ધારાસભ્ય દ્વારા વાલ્મિકીજીના ઇતિહાસ નું વર્ણન કરવામાં આવ્યું હતું તેમને જણાવ્યું હતું કે લવકુશનું લાલન પાલન કરનાર આ વાલ્મિકીજીને ઇતિહાસ ક્યારે ભૂલી નહી શકે વાલ્મિકી ભગવાન વિશે ખૂબ જ સારી સમજ સમાજને ધારાસભ્ય સાધુ સંતો ની વાણી દ્વારા સમાજ આગળ વધે તેવી સમજ આપવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાણ ખનીજ વિભાગ પાલનપુર દ્વારા કંબોઈ ચોકડી ખાતે આક્ષ્મિક તપાસ દરમિયાન રોયલ્ટી પાસ કરતા વધુ વાહન ખનન
ખાણ ખનીજ વિભાગ પાલનપુર દ્વારા કંબોઈ ચોકડી ખાતે આક્ષ્મિક તપાસ દરમિયાન રોયલ્ટી પાસ કરતા વધુ વાહન ખનન
મહિસાગર જિલ્લાની તમામ વિધાનસભાના ઉમેદવારનું ભાવિ EVM મશીનમાં થયા કેદ
મહિસાગર જિલ્લાની બેઠકો પર ત્રિપાખીયા જંગ જોવા મળ્યો
બાલાસિનોર બેઠક પર ...
Lok sabha Election 2024: चुनावी रण में उतरे पीएम मोदी, 6 दिन में 4 राज्यों का करेंगे दौरा | PM Modi
Lok sabha Election 2024: चुनावी रण में उतरे पीएम मोदी, 6 दिन में 4 राज्यों का करेंगे दौरा | PM Modi
जांबुत मध्ये एक बिबट्या अखेर जेरबंद
शिरुर: जांबूत (ता. शिरुर) येथील बिबट्याच्या हल्ल्यात ठार झालेल्या सचिन जोरी आणि पूजा नरवडे...
জামুগুৰিহাটৰ বামুনিপামত অব্যাহত আছে বনৰীয়া হাতীৰ সন্ত্ৰাস: অঞ্চলটোৰ বহু কৃষকৰ ধান খেতি বিনষ্ট
খাদ্যৰ সন্ধানত জনাঞ্চলত প্ৰবেশ বনৰীয়া হাতীৰ ৷ জামুগুৰিহাটৰ উত্তৰাঞ্চলত অব্যাহত আছে বনৰীয়া হাতীৰ...