અમદાવાદ શહેર ના વેજલપુર માં થી હત્યા કરેલી લાશ મળી આવી વિગતે વાત કરીએ તો વેજલ પુર ના રહેણકી મકાન માંથી 47 વર્ષીય મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી આ હત્યા પ્રેમ પ્રકરણ ને લઈ ને થઈ હોવા નું અનુમાન થયું છે આ યુવતી પોતાના પતિ થી અલગ રહેતી હતી શહેરમાં અવારનવાર હત્યા લૂંટ અને ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે લૂંટના બનાવ બની રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક વેજલપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ સર્જાયો હતો આ સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળે વેજલપુર પોલીસ સ્ટેશનના સ્થાપના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી તેના વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરમાં વેજલપુર વિસ્તારમાં રહેણા કી મકાનમાં મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હત પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા છકરો ગતિમાન કરવામાં આવ્યા હતા અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના રહેણા કે મકાનમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोवंश से टकरायी सवारियों से भरी ओवरलोड जीप, महिला उछल कर गिरने से मौत
बूंदी। तालेड़ा थाना क्षेत्र के खेड़ला गांव के पास कोटा- बूंदी नेशनल हाईवे पर सोमवार को ओवरलोड सवारी...
રાજ્યના નાગરિકોને સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ઉદાર હાથે ફાળો આપવાનો અવસર
૭ મી ડિસેમ્બરે 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' -----------
રાજ્યના નાગરિકોને સેવારત સૈનિકો, પૂર્વ...
માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને જોઈ પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને જોઈ પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
Rajasthan News : दौसा में 150 फीट गहरे बोरवेल में गिरा 5 साल का आर्यन | Aaj Tak
Rajasthan News : दौसा में 150 फीट गहरे बोरवेल में गिरा 5 साल का आर्यन | Aaj Tak
Ajit Pawar यांनी Vidhan Sabha मध्ये पकडली ‘चोरी’, विखेंची झाली फजिती | Maharashtra Assembly
Ajit Pawar यांनी Vidhan Sabha मध्ये पकडली ‘चोरी’, विखेंची झाली फजिती | Maharashtra...