શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જેપી ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . તા .૧૬ / ૦૮ / ૨૦૨૨ જે અંતર્ગત તા .૧૫ / ૦૮ / ૨૦૨૨ નારોજ ચિતલ ગામે , જૈન દેરાસર વાળી શેરી લક્ષ્મીનારાયણ મંદિર આગળ જાહેરમાં પાંચ ઇસમો ગંજીપત્તાનાં પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ .૧૦,૫૩૦ / - તથા ગંજીપત્તાનાં પાના નંગ - પર કિ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૦,૫૭૦ / - સાથે પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા તળે ગુન્હો રજી કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ૧ ) જયેશભાઇ ઉર્ફે કાળુભાઈ નારણભાઇ કાબરીયા ઉ.વ .૫૦ ધંધો વેપાર રહે , ચિતલ ગામ , જૈન દેરાસર વાળી શેરી , લક્ષ્મીનારાયણ મંદિર આગળ તા.જી.અમરેલી ૨ ) છેલભાઇ ઉર્ફે સલુભાઇ બાલાશંકર ઠાકર ઉ.વ .૬ર ધંધો નોકરી રહે , ચિતલ ગામ , મેઇનબજાર , ગોપનાથ શેરી તા.જી.અમરેલી 3 ) વિજયભાઇ ચુનીભાઇ નાડોદા ઉ.વ .૬ર ધંધો ખેતી રહે , ચિતલ ગામ , જૈન દેરાસર વાળી શેરી , લક્ષ્મીનારાયણ મંદિર આગળ તા.જી.અમરેલી ૪ ) મહેશભાઇ ગોરધનભાઇ ફાગણીયા ઉ.વ .૫૯ ધંધો.નિવૃત રહે , ચિતલ ગામ , વોરાવાડ શેરી , મેઇન બજાર તા.જી.અમરેલી ૫ ) નવલભાઇ સુંદરદાસ કુબાવત ઉ.વ .૬૦ ધંધો.નિવૃત રહે , ચિતલ ગામ , તાલુકા પંચાયત પાછળ સરકારી દવાખાના પાસે તા.જી.અમરેલી આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી સાંખટ પો.સબ.ઇન્સ . તથા ( ૧ ) હરેશસિંહ દાનસિંહ પરમાર એ એસ આઇ . ( ૨ ) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ . ( ૩ ) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો.કો ( ૪ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કોન્સ . ( ૫ ) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ . ( ૬ ) ભાવેશભાઇ દડુભાઇ બુધેલા પો.કો. દ્વારા કરવામાં આવેલ છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી