અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ. થલેતજ વિસ્તારની ઘટના. મેટ્રો રેલ પ્રોજેકટ કામમાં બેદરકારી સામે આવી. નિર્માણ થયેલ મેટ્રો બ્રિજનો એક લોખંડનો પિલર નમી પડ્યો. ચાલુ વરસાદે લોખંડનો પિલર નમી જતા અફરાતફરી મચી. ફાયર વિભાગ અને મેટ્રો ટીમ ઘટના સ્થળે પહોંચી.
પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ @social_media_sandesh #social_media_sandesh #sms #sms01