અમદાવાદ..શહેરમાં વરસાદી માહોલ, થલેતજ વિસ્તારની ઘટના.મેટ્રો રેલ પ્રોજેકટ કામમાં બેદરકારી સામે આવી, નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલરના લોખંડનો પિલર નમી પડ્યો, ચાલુ વરસાદ લોખંડ પિલર નમી જતા,અફરાતફરી મચી ફાયર વિભાગ અને મેટ્રો ટીમ પહોંચી
ચાલુ થયા પહેલા જ થલતેજ વિસ્તારમાં આઈ મેટ્રોની બેદરકારી સામે આવી , તો આગળ જતા બીજું શું થશે? *ફાયર બ્રિગેડ ની ટીમ ઘટનાસ્થળે*
