સમાજની સુરક્ષા માટેનુ અભિન્ન અંગ એટલે સ્થાનીક પોલીસ સમાજના દુષણો અને બદીઓ ગુનાહિત પ્રવૃત્તિ સામે અસરકારક રીતે કામ કરતા પોલીસ વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રોનુ પૂજન સીનીયર પીઆઈ આર ડી ભરવાડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજા કરાવવામાં આવી હતી.સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સુરક્ષા અને સલામતીના હેતુસર વપરાતા શસ્ત્રોની પરંપરા અને પ્રજાની સુરક્ષાના સંકલ્પ સાથે શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે પીએસઆઈ એલ એ પરમાર પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰতন টাটাই এদিনত কিমান টকা উপাৰ্জন কৰে?
দেশৰ আটাইতকৈ ডাঙৰ ব্যৱসায়ী এজন উদ্যোগী, যাৰ ছাঁত লাখ লাখ মানুহৰ সপোন বাঢ়ি গ’ল, তেওঁ হৈছে...
સાબરકાંઠાના રાજેન્દ્રનગર સ્થિત સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયો
સાબરકાંઠાના રાજેન્દ્રનગર સ્થિત સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયો
गोलाघाट एन.एच.आर.सी.सी.बी. ने अवकाश प्राप्त शिक्षक एवं वैज्ञानिक डॉ पद्मेश्वर गोगोई को किया अभिवादित
आज शिक्षक दिवस के मौके पर राष्ट्रीय मानव अधिकार एवं अपराध नियंत्रण ब्यूरो गोलाघाट (म) जिला समिति...
उज्जैन में बंजारा समाज बंधुओं पर अमर्यादित टिप्पणी का मामला, सैकडों लोगों ने सौंपा ज्ञापन
कोटा. कनवास क्षेत्र में बंजारा समाज ने उपखंड कार्यालय पर थानाधिकारी के नाम ज्ञापन सौंप कर उज्जैन...