ડેડાણ રાજવી પરિવાર દ્વારા શ્રીશ્યામ ભગવાન ના સાનિધ્ય માં સુષ્ટિ નું સૌથી મોટું શસ્ત્ર સુદર્શન ચક્રનું પૂજન કરાયું તેમજ શસ્ત્ર પૂજન કરાયું

 શસ્ત્ર પૂજન એટલે કે નવ દિવસ મા શક્તિ ઉપવાસ કર્યા બાદ દસમાં દિવસે જીવનના હર ક્ષેત્રમાં વિજયની કામના સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે

 શસ્ત્ર પૂજન વિશિષ્ટ રાજવીઓ તેમજ તેમની રિયાસતો ખૂબ જ ધૂમધામથી કર્તા આવ્યા છે જેમાં રાજવી પરીવાર દ્વારા શસ્ત્ર પર ધાર્મિક વિધિ સાથે તિલક અને રક્ષા સુત્રો બાંધી રાજા રજવાડા ના સમયથી આ દિવસ ને મહત્વ આપવામાં આવે છે

તયારે ડેડાણ રાજવી પરિવાર ના પ્રતાપસિંહ કોટીલા. હમીરભાઇ કોટીલા. હરેશચંદ્રભાઈ કોટીલા. મહેશભાઈ કોટીલા. રણજીતભાઇ કોટીલા. સુરેશભાઈ કોટીલા. મુન્નાભાઈ કોટીલા. હિતેન્દ્રભાઇ કોટીલા. કુલરાજભાઈ કોટીલા. સહિત ના રાજવી પરીવાર ના સભ્યો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું