કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક વડોદરા ગોધરા હાઇવે રોડ સ્થિત સંતોષી પેટ્રોલ પંપ ઉપર રાતના ૧૨ વાગ્યા ના અરસા માં અજગર દેખાતા તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ એ રાતના ૧૨ વાગ્યાના અરસામાં જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનું ટેલીફોનીક સંપર્ક કરી જાણ કરતા તાત્કાલિક ધોરણે તુષારભાઈ થતા તેમની ટીમ સાથે વેજલપુર ફોરેસ્ટ વિભાગના અધિકારી પેટ્રોલ પંપ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં નિકળેલ અજગર વિશે સાચી માહિતી એકત્ર કરી હતી જેમાં અજગર ની લંબાઈ પાંચ ફૂટ ઉપર છે તેવું જણાવી ભારે જહેમત ઉઠાવી અજગરને સુરક્ષિત પકડીને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करंट से सांड की मौत
कोटा | सकतपुरा में हथाई का चौक-बीएड कॉलेज रोड पर बारिश के दौरान खंभे में करंट आने से सांड...
વડગામના પરખડી પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકને આખરે સસ્પેન્ડ કરતાં ચકચાર..
50 વર્ષનો આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો ઉચ્ચારતો હતો : ટી.પી.ઓ.એ સ્થળ તપાસ...
खड्डा चुकवत असतांना एसटी बसचा अपघात,सुदैवाने जीवितहानी टळली
खड्डा चुकवत असतांना एसटी बसचा अपघात,सुदैवाने जीवितहानी टळली
જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી.
જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ...