ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આદ્યશક્તિ માં જગદંબાના નવલા નોરતાની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાર્ટી પ્લોટો ની સાથે શેરી ગરબાઓમાં પણ રાસ ગરબાની મોડી રાત સુધી રમઝટ જામી રહી છે તો આ ઉપરાંત વિવિધ શાળાઓ દ્વારા પણ દિવસ દરમિયાન નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે પાલનપુરની લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ માં જગદંબાની આરતી કર્યા બાદ બીજે ના તાલે ગરબે જુમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ હેડ સોનમબેન રાઠી ટીચર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેડીની દત્ત સ્કૂલમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ?
બેડીની દત્ત સ્કૂલમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ?
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুষ হাজৰিকা; কৰিমুদ্দিন বৰভূঞাক দিলে প্ৰত্যুত্তৰ
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুছ হাজৰিকা। কৰিমুদ্দিন বৰভূঞাক দিলে...
Massive rock smashed a car leaving two people dead & 3 seriously injured in Chumoukedima, Nagaland.
Massive rock smashed a car leaving two people dead & 3 seriously injured in Chumoukedima,...
IT Sector Rally Reasons | इस सेक्टर में क्यों नजर आ रहा है Bounce Back? | Domestic Funds | Midcap
IT Sector Rally Reasons | इस सेक्टर में क्यों नजर आ रहा है Bounce Back? | Domestic Funds | Midcap
વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર તા.01.02.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન...