ભાલેજ. આણંદ..

ભાલેજ જનરલ હોસ્પીટલ નમાં દર્દી ની સફળ સર્જરી (ઓપરેશન) કરવામાં આવ્યું

___________________________

કેમ છો મિત્રો ભાઇઓ બેહનો અને વડીલો હું ભાલેજ જનરલ હોસ્પીટલ મલ્ટીસ્પેશ્યાલીટી આઈ.સી.યુ એન્ડ ટ્રોમા સેન્ટર ભાલેજ છું મારા અત્યાર સુધી ના સફર માં ઘણા બધા ઓપરેશન અને સારવાર જોઈ છે અને અહિયાં કરવામાં આવી છે જેમકે ઓર્થોપેડિક..એકસીડન્ટ..ટ્રોમા..આર્થોસકોપી..ની રિપ્લેશમેન્ટ..હિપ રિપ્લેસમેન્ટ..સ્પાઈન સર્જરી ગાદી નુ મણકાનું ઓપરેશન 

ગાયનેક માં નોર્મલ ડીલેવરી..સિજેરીયન..કોથળી નુ ઓપરેશન..કિરયેટન

જનરલ સર્જરી અને લપ્રોસ્કોપી સર્જરી..હરસ..મસા..ભગંદર..હરની યા..પિત્તાશય નુ ઓપરેશન..પથરી નુ ઓપરેશન..કિડની રિમૂવ નુ ઓપરેશન..

કેન્સર વિભાગ

મોઢા ના કેન્સર..અંતરડા ના કેન્સર ..જડબા ના કેન્સર ના ઓપરેશન 

મેડિસિન માં તમામ પ્રકાર ની સારવાર મારા નજર હેઠળ સારવાર અને ઓપરેશન થયેલ છે અને અને જોયા છે તેમાં ને તેમાં આજે જ અમોએ એક ઓપરેશન કરાવ્યું તે વિસે થોડી વાત કરીએ

તારીખ..૪/૧૦/૨૪ શનિવાર

પેશન્ટ..જરીનાબેન યાસીનભાઈ વોહરા 

ઉંમર..૫૩ વર્ષ / ફીમેલ

ગામ..સોજીત્રા વોહરવાડ સોજીત્રા  

 ના એડમિટ થયા હતા તેઓ ને પેટ માં અસહ્યં દુખાવો થતો હતો અને સ્વાસ લેવા માં અને ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી પેટ નુ ભારે રેહવું આ તમામ તકલીફ ની સાથે આવ્યું હતુ તેઓ નુ બી.પી પણ વધારે રહેતું હતુ તેઓ ના તમામ રિપોર્ટ કરતા જન્વ મળ્યું કે તેઓ ને ગાંઠ છે ભાલેજ જનરલ હોસ્પીટલ ને નિષ્ણાંત ડોક્ટર ટીમ અને મેનેજમેન્ટ એ નક્કી કર્યું અને તેઓ ની રાહતદર માં ઓપરેશન નામ (પેરા ઓવરિયન સિસ્ટ અને ગર્ભાશયની કોથળી તથા બંને સાઇડ ની ફેલોપિન ટ્યૂબ કાઢી અને અંડાશય કાઢી સાથે જમણી બાજુ ફેલોપિન ટ્યૂબ માં સોજો પણ વધારે હતો જેના કારણે કોમ્પ્લીટેડ હતુ ) ૫ કલાક ચાલ્યું હતુ જે ઓપરેશન કરતા ૪ લીટર પાણી અને ૫ કિલો ની ગાંઠ ટોટલ વજન ૯ કિલો ની આસપાસ હતુ ઘણા બધા ઓપરેશન કર્યા પણ આજ રોજ કરવામાં આવેલ ઓપરેશન ભાલેજ જનરલ હોસ્પીટલ માં કરેલ તમામ ઓપરેશન થી વધારે મોટી અને વજન વાડી ગાંઠ નીકળી અને તેનું સફળતા પુર્વક ઓપરેશન કરવામાં આવ્યું પેશન્ટ સ્ટેબલ છે તેઓ ના ફેમેલી મેમ્બર પણ ખુશ છે અને ભાલેજ જનરલ હોસ્પીટલ નો આભાર વ્યક્ત કર્યો અને દુઆઓ આપી ભાલેજ જનરલ હોસ્પીટલ અમારા ડોક્ટર પ્રતીક્ષા ક્રીસચ્યન (ગાયનેક) ડોક્ટર બીરેન પાંડે (જનરલ સર્જન) ડોક્ટર હર્ષ ( એનેસ્થાટિક્સ) નર્સિંગ સ્ટાફ..રૂહીના..બકુલભાઈ..નેન્સી સિસ્ટર આ તમામ સ્ટાફ ને એક સલામ અને આભાર વ્યક્ત કરે છે આવીજ સફળતાઓ આપ અને હું આવનારા સમય માં જોતા રહીશુ તમે પણ જોડાવો ભાલેજ જનરલ હોસ્પીટલ સાથે અને તમારા પરિવારને સવસ્થ અને તંદુરસ્ત રાખવામાં તમારું યોગદાન 

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.