ધાનેરા માં લીલા વૃક્ષો ના છેદન ને ખુલ્લો દોર મળ્યો હોય એવી સ્થિતિ છે ત્યારે ધાનેરા મામાલદારે ત્રણ ટેકટર લાકડા ભરેલ ઝડપી પડ્યા છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે ફોરેસ્ટ વિભાગ ના આશીર્વાદ થી ધાનેરા માં લીલા લાકડા નો કાળો કારોબાર ચાલે છે રાજકીય ઝેક ધરાવતા શો મિલ માલિકો ખુલ્લેઆમ લીલા વૃક્ષો નું નીકન્દન નીકાળી રહ્યા છે ત્યારે આવા શો મિલ ના માલિક સામે કડક કાર્યવાહી કરી ને ધાનેરા તાલુકા ને ઉજ્જડ બનવવા તંત્ર આગળ આવે એ જરૂરી છે
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं