લુણાવાડા તાલુકાના દલવાઈ સાવલી ગામના રહેવાસી કનુભાઈ અને તેમના ગામના માણસો સાથે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પગપાળા સંઘમા ચાલતા જતા હતા તે વખતે સાંજના પાંચેક વાગ્યે કાલોલ તાલુકાના અંબાલા ગામ નજીક કેનાલ ઉપર ચાલતા પાવાગઢ જતા હતા તે વખતે એક યામાહા કંપનીની આર વન ફાઇવ મોટર સાયકલ જેનો આગળ પાછળ નંબર પ્લેટ ઉપર નંબર ન હતો તે મોટર સાયકલ ચાલકે પોતાની મોટર સાયકલ પુર ઝડપે હકારી લાવી કનુભાઈને પાછળથી ટક્કર મારતા કનુભાઈ રોડ ઉપર પડી જતા તેઓને જમણા પગે ઘુંટણના નીચેના ભાગે તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ તેમના ગામના માણસો દ્વારા કનુભાઈને ૧૦૮ મારફતે ગોધરા સારવાર અર્થે સરકારી દવાખાનામા લઈ ગયા હતા ગોધરા સરકારી દવાખાનાના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે કનુભાઈ ને વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા પરંતુ કનુભાઈ ના છોકરાએ તેમના પિતા કનુભાઈ ને લુણાવાડા ખાનગી દવાખાના વિનાયક હોસ્પિટલમા લઈ ગયા હતા પરંતુ જ્યાં ડોક્ટરે આગળ સારવાર માટે લઈ જવાનુ કહેતા તેમના છોકરા દ્વારા પિતાને લુણાવાડા સરકારી દવાખાનામા સારવાર માટે લઈ ગયેલ હતા લુણાવાડા સરકારી દવાખાનાના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે કનુભાઈ ને વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે રીફર મેમો લખી આપતા ફરિયાદી ના પિતા કનુભાઈ ને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા હતા તે વખતે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં વિરણીયા ચોકડી પસાર કરતા ફરિયાદી ના પિતા કનુભાઈ મરણ પામ્યા હતા ફરિયાદી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ કાલોલ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापनों को लेकर SC का Baba Ramdev पर बड़ा आदेश | Aaj Tak News
Breaking News: पतंजलि के भ्रामक विज्ञापनों को लेकर SC का Baba Ramdev पर बड़ा आदेश | Aaj Tak News
पीक विमा योजनेच्या लाभापासून एकही शेतकरी वंचित राहणार नाही - कृषि मंत्री अब्दुल सत्तार
परभणी, दि.28 यंदा सप्टेंबर-ऑक्टोबरदरम्यान झालेल्या अतिवृष्टीने जिल्ह्यातील 31...
World Cup 2023: Nederlands ने रचा इतिहास, Team India के बड़े रिकॉर्ड को किया ध्वस्त | वनइंडिया हिंदी
World Cup 2023: Nederlands ने रचा इतिहास, Team India के बड़े रिकॉर्ड को किया ध्वस्त | वनइंडिया हिंदी
શ્રાવણ માસ નિમિત્તે કતારગામ કંથારિયા હનુમાન મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું
શ્રાવણ માસ નિમિત્તે કતારગામ કંથારિયા હનુમાન મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું