સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નાના અંકેવાળીયા ગામે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૧૭૮૨ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગ, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, રદ કરવા, આધારકાર્ડમાં સુધારા વધારા, મિલકત આકારણીના ઉતારા, આવકના દાખલા, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૭૮૨ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પનો પણ લોકોએ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા વિધાનસભા બેઠકની ભાજપા ની ટીકીટ માટે સેવાતી વિવિધ અટકળોનો અંત, ફતેપુરા-૧૨૯ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારા રીપીટ
૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ કટારાની પસંદગી કરાતા ટેકેદારો દ્વારા...
*💐भारत का कोहिनूर🙇♂️* *🙇♂️घड़ी ने टिक-टिक बंद कर दी है.टाइटन का निधन हो गया।*
*💐भारत का कोहिनूर🙇♂️*
*🙇♂️घड़ी ने टिक-टिक बंद कर दी है.टाइटन का निधन हो गया।*...
Karnataka Hijab Protest: વડોદરાની યુવતીઓ સાથે હિજાબ મામલે ZEE 24 કલાકે કરી ખાસ વાતચીત
Karnataka Hijab Protest: વડોદરાની યુવતીઓ સાથે હિજાબ મામલે ZEE 24 કલાકે કરી ખાસ વાતચીત
अमेरिका में अवैध तरीके से रह रहे 1100 भारतीय अप्रवासियों को भेजा गया भारत, DHS अधिकारी ने दी जानकारी
नई दिल्ली। अमेरिका ने उन भारतीय नागरिकों को चार्टर्ड फ्लाइट से वापस भेजा है जो वहां अवैध रूप...
ડૉ કૃષ્ણ ચૌહાણે ગાંધી જયંતિ પર 'મહાત્મા
ગાંધી રત્ન સન્માન 2022'નું આયોજન કર્યું હતુ.
મુંબઈ દર વર્ષે 2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો...