આગામી દિવસોમાં આવી રહેલ નવરાત્રી નુ પર્વ શાંતી પૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને ગરબા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કાલોલ ના ગરબા આયોજકો સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઈ સી બી બરંડા એ બેઠક યોજી હતી ગરબા આયોજકો ના સુચનો સાંભળ્યા હતા અને પોલીસ દ્વારા પણ જરૂરી સુચનાઓ આપી હતી.