અંબાજી બ્રેકિંગ...

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

અંબાજી દાંતા માર્ગ પર સર્જાયો અકસ્માત...

જીપ અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત...

રીક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ થયા ઘાયલ..

જીપ ચાલક જીપ મુકી નાસી છૂટ્યો...

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા...

108 મારફતે વિદ્યાર્થીઓને અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..

એક વિદ્યાર્થીની વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો..

અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..

રિપોર્ટર:- રિતિક સરગરા, અંબાજી