વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હજારો લિટર પાણીનો વેડફાટ...
હજારો લિટર પાણીનો વેડફાટ: ડીસામાં પાણીની પાઇપલાઇન તૂટતા રોડ પર જળબંબાકાર, ચોમાસા જેવી સ્થિતિ...
MP New CM: कौन हैं MP के नए मुख्यमंत्री Mohan Yadav? देखिए उनका सियासी सफर | BJP | Latest News
MP New CM: कौन हैं MP के नए मुख्यमंत्री Mohan Yadav? देखिए उनका सियासी सफर | BJP | Latest News
भारतीय वायु सेना ने इस घटना के लिए तीन अधिकारियों को जिम्मेदार ठहराया है.
भारत के पड़ोसी देश पाकिस्तान में 9 मार्च 2022 को गलती से भारत की एक ब्रह्मोस मिसाइल दागी गई थी....
अज्ञात वाहन ने बाइक को मारी टक्कर, बाइक सवार 2 युवकों की हुई मौत, केशोरायपाटन
अज्ञात वाहन ने बाइक को मारी टक्कर, बाइक सवार 2 युवकों की हुई मौत,
केशोरायपाटन
ने बाइक...
প্ৰাঞ্জল ঘাটোৱাৰ বিজেপিত যোগদান কৰা বিষয়টো দলৰ নেতৃত্বই সিদ্ধান্ত ল'ব মৰানত কলে মন্ত্ৰী যোগেন মহনে
প্ৰাঞ্জল ঘাটোৱাৰ বিজেপিত যোগদান কৰা বিষয়টো দলৰ নেতৃত্বই সিদ্ধান্ত ল'ব মৰানত কলে মন্ত্ৰী যোগেন মহনে