"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ 27 महीनों में Kia की MPV Carens ने बनाया रिकॉर्ड, हर महीने हुई 5555 से ज्यादा ग्राहकों ने खरीदा
साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से भारत में बजट एमपीवी के साथ ही कॉम्पैक्ट और मिड...
સિહોર શહેરમાં ટાણા રોડ પર રોડ નું ખાતમુહૂર્ત
સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી...
पंचम वार्षिक लायन मुंगीलाल अग्रवाल स्मृति सम्मान दो मेधावी और गरीब छात्रों को प्रदान
पंचम वार्षिक लायन मुंगीलाल अग्रवाल स्मृति सम्मान दो मेधावी और गरीब छात्रों को प्रदान
गत...
Parliament Winter Session: 'कश्मीर का वादा निभाना भूल गए', संसद में Amit Shah से बोले Adhir Ranjan
Parliament Winter Session: 'कश्मीर का वादा निभाना भूल गए', संसद में Amit Shah से बोले Adhir Ranjan
पूर्व आरपीएससी चेयरमैन डॉ. पंवार की माता को अर्पित की श्रद्धांजलि
पूर्व आरपीएससी अध्यक्ष एवं सचिव डॉ. ललित के पंवार की माता दमयंती देवी के निधन पर स्थानीय...