સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ધાંગધ્રા તાલુકામાં માલવણ – વાવડી – ઇસદ્રા રોડ, ધાંગધ્રા – રાજપર – કંકાવટી રોડ, દસાડા તાલુકામાં જૈનાબાદ – વિસાવડી – ઝીંઝુવાડા રોડ, આખીયાણા – પીપળી – દેગામ રોડ સહીત જુદા જુદા ગામો - વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીર
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ – વાવડી – ઇસદ્રા રોડ, ધાંગધ્રા – રાજપર – કંકાવટી રોડ, જૈનાબાદ – વિસાવડી – ઝીંઝુવાડા રોડ સહીતના ક્ષતિગ્રસ્ત માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરી કરતું માર્ગ અને મકાન તંત્ર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_53a98ae1f54d01e1a2a32aa46ace0c94.jpg)