ધી એમ.જી.એસ. હાઇસ્કુલ, કાલોલ સાયન્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ.જી.એસ. હાઇસ્કુલ ,કાલોલ ખાતે તારીખ 25 /9 /2024 ને બુધવારના રોજ ધોરણ -11 તથા 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા ' ફાર્મસી ડે 'ની ઉજવણી કરવામાં આવી હતી. તથા શાળાના વિદ્યાર્થીઓને તેના વિશે માહિતી આપવામાં આવી હતી શાળામાં ફાર્મસી કોલેજના નિષ્ણાત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ
इटावा में भाजपा ने निकाली तिरंगा वाहन रैली
इटावा में भाजपा ने निकाली तिरंगा बाइक रैली , सैकड़ो बाइक के साथ कार्यकर्ताओ ने लिया भाग
----
मोदी...
ઝારખંડમાં હિંદુ યુવતીને મુસ્લિમ યુવકે જીવતી સળગાવતા અખિલ વિશ્વહિન્દુ એકતામંચ સંસ્થાદ્વારા ઉગ્ર વિરોધ
ઝારખંડમાં હિંદુ યુવતીને મુસ્લિમ યુવકે જીવતી સળગાવતા અખિલ વિશ્વહિન્દુ એકતામંચ સંસ્થાદ્વારા ઉગ્ર વિરોધ
નીતીશ કુમાર આ રીતે બીજેપીથી દૂર થયા. સરકાર બનાવવાનો દાવો, કહ્યું 164 ધારાસભ્યોનું સમર્થન
નીતીશ કુમાર આ રીતે બીજેપીથી દૂર થયા. સરકાર બનાવવાનો દાવો, કહ્યું 164 ધારાસભ્યોનું સમર્થન
तसलीमा नसरीन ने अमित शाह से मदद मांगी:कहा- भारतीय रेजिडेंस परमिट एक्सपायर होने से परेशान हूं, भारत मेरा दूसरा घर है
बांग्लादेशी लेखिका तसलीमा नसरीन ने सोशल मीडिया प्लेटफॉर्म X पर गृह मंत्री अमित शाह से मदद मांगी...