ઠાસરા.

ખેડા.

ઠાસરા તાલુકાના મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી નાં કીયોસ્ક સેન્ટર માં ભીડ જામી હતી..

આધારકાર્ડ ને લગતાં કામો ને લઇને ભીડ જામી હતી જેથી મહિલા ઓ વૃધ્ધો બાલકો વિદ્યાર્થીઓ ને મૂશ્કેલી પડી.. તાલુકા કિયોસક સેન્ટર સંચાલક દ્વારા ટોકન આપવાં માં આવ્યા હતા.. ટોકન આપવામાં આવતાં લોકોને રાહત થઈ હતી..

કેટલાક દિવસો થી આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક કરવા માટે તેમજ અભ્યાસ કરતા વિધાર્થીઓ શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ ની જરૂર પડતાં તેને લગતા કામો માટે ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારના લોકો મામલતદાર અને તાલુકા કચેરી નાં તાલુકા કિયૉસ્ક સેંટર ઉપર લોકો ની ભીડ જોવા મળી હતી.

કેટલાક દિવસો થી ભીડ ને કારણે અનેક લોકા આધારકાર્ડ ને લગતાં કામો થતાં નહતાં જેથી કરીને ગ્રામિણ વિસ્તારના લોકોને ધક્કા ખાવા પડે છે.. કિયોસ્ક સેંટર દ્વારા ટોકન નંબર આપવાના કારણે અનેક લોકો ને રાહત મળી જતી પરંતુ આધાર કાર્ડ ને લગતાં કામો માં ભીડ થાય તો તાલુકા કચેરી ખાતે કોઇ અન્ય વ્યવસ્થા કરવી જોઈએ...