હવે ગ્રાહકોને પેટીએમ વૉલેટથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ (Credit Card Bill Payment) કરવા પર વધુ ચાર્જ આપવો પડશે. 

Credit Card Bill Payment: જો તમે પેટીએમના વાપરો (Paytm Users) છો તો આ ખબર તમારા માટે કામની છે. ડિજીટલ પેમેન્ટ એપ પેટીએમે (Paytm) ક્રેડિટ કાર્ડનુ બિલ (Credit Card Bill) ભરનારાઓને મોટો આપતા પોતાના વૉલેટ બેલેન્સમાંથી (Paytm Wallet Balance) બિલ ભરવાનો ચાર્જ મોંઘો કરી દીધો છે. હવે ગ્રાહકોને પેટીએમ વૉલેટથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ (Credit Card Bill Payment) કરવા પર વધુ ચાર્જ આપવો પડશે.