રાધનપુર તાલુકા ના ભીલોટ ગામના પાટિયા નજીક એકસીડન્ટની ઘટના ચાર લોકો ઘાયલ
108 મારફતે રાધનપુર પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
વરસાદી માહોલ વચ્ચે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા સર્જાયો એકસીડન્ટ કારે એ મારી પલ્ટી
તહેવારોને લઈને પરિવાર ફરવા નીકળ્યો હતો. ચાર લોકો થયા ઘાયલસુઈગામ થી મોમાઈમોરા દૅશન કરવા માટે જતા
રાધનપુર આસ્થા હોસ્પિટલ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
રાધનપુર સુઈગામ હાઈવે ઉપર સર્જાયો એકસીડન્ટ