વઢવાણ 80 ફૂટ રોડ ઉપર આવેલ શ્રી અવધેશ્વર મહાદેવજી મંદિર ખાતે શ્રાવણી પૂર્ણિમા ના દિવસે મહાદેવજીનું બરફ નું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, તેમજ પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે ભક્તો એ આ અદભૂત શિવલિંગ ના દર્શન નો લાભ લીધો હતો.
અવધેશ્વર મહાદેવજી મંદિર ખાતે શ્રાવણી પૂર્ણિમા ના દિવસે મહાદેવજીનું બરફ નું શિવલિંગ બનાવવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_b0bfb2e2708ecaf9d30fec2d34b234b1.jpg)