ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાલબતીવાળા મામાદેવ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયા.કેમ્પમાં 1000 દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાય
પોરબંદરની અંદર વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે કામ કરતી સંસ્થા એટલે લાલબત્તીવાળા...
UPSC Topper Animesh Pradhan: रिजल्ट से पहले दुनिया में नहीं रही मां, बेटे ने निभाया वादा | AajTak
UPSC Topper Animesh Pradhan: रिजल्ट से पहले दुनिया में नहीं रही मां, बेटे ने निभाया वादा | AajTak
તળાજા,શ્રીજ્ઞાનમંજરી હાઇસ્કુલ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી
તળાજા,શ્રીજ્ઞાનમંજરી હાઇસ્કુલ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી
থলুৱা ভাৱে কেঁচুসাৰ উৎপাদন কৰি স্বাৱলম্বী তাৰ উৎকৃষ্ট নিদৰ্শন দাঙি ধৰিছে ঢকুৱাখনা গন্ধীয়াৰ কেইজনমান যুৱকে।
থলুৱা ভাৱে কেঁচুসাৰ উৎপাদন কৰি স্বাৱলম্বী তাৰ উৎকৃষ্ট নিদৰ্শন দাঙি ধৰিছে ঢকুৱাখনা গন্ধীয়া...