ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અદાણી પાસે અચાનક આટલી સંપત્તિ ક્યાંથી આવી? માર્ચ 2014માં નેટવર્થ માત્ર $5.10 બિલિયન હતી
ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. હવે તે સફળતાની નવી ગાથા લખીને...
सिरसमार्ग ग्रामपंचायत निवडणुकीत राष्ट्रवादीला 6 तर भाजपाला 5 जागा
अटी तटीच्या लढतीत शिवसेनेच्या पॅनलचा पराभव
बीड -गेवराई तालुक्याच्या राजकारणाच्या दृष्टीने महत्वाच्या असलेल्या सिरसमार्ग- तरटेवाडी- काळेवाडी...
सडक पर जुलीफ्लोरा से पैदल व मोटर साईकिल पर चलने वालो को जान का खतरा
हर सडक के दोनो तरफ पैदल चलने हेतु पगडंडिया बनी हुयी है। सडक पर एक साथ दो वाहन निकलने पर...