કાલોલની દશા લાડ વાડી ખાતે શનિવારે સાંજના સોમવારે પુ. પા ગૌ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ અને પરિવાર ની હાજરીમાં શ્રી દ્વારકાધીશ નિકુંજ હવેલીના નવનિર્માણ કાર્ય નિમિત્તે દાન આપનાર દાતાઓ નો અભિવાદન સમારોહ અને દાન મનોરથ યોજાયો હતો. આ પ્રસંગ વિવિધ દાતાઓનુ અભિવાદન મહારાજશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. પુ શ્રી એ આશીર્વચન પાઠવ્યા હતા અને દાન મનોરથ નો મહિમા સમજાવ્યો હતો આ કાર્યક્રમ મા કાલોલ વૈષ્ણવ સમાજના વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં દાન મનોરથ અને નૂતન હવેલીના નિર્માણ કાર્યનો અભિવાદન સમારોહ યોજાયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_dab3e962f1b92b5fafaf1af41fa35e32.jpg)