શનિવારે કાલોલ રેડ ક્રોસ સોસાયટી દ્વારા આંખો ની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ એન એમ જી હોસ્પીટલ ખાતે રાખેલ હતો. જેમાં ચેરમેન સતીષ ભાઈ, વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા, સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર, રોટરી કલબ ના પ્રેસિડેન્ટ ભરત ભાઈ શાહ, ની સાથે બ્રહ્મા કુમારી વર્ષાબેને દીપ પ્રાગટય કરી ને શરૂઆત કરી. જેમાં કુલ 250 જેટલા ચશમા વિતરણ કરવા માં આવ્યા અને માનવ સેવા કરવા માં આવી. શહેર ના પૂર્વ પ્રમુખ નરેશ ભાઈ અને નગર પાલિકા માજી પ્રમુખશૈફાલીબેન હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा में 10 नवंबर को आयोजित होगी पेरिनेटल कॉन्फ्रेंस 2024, 200+ डॉक्टरों का होगा आगमन
कोटा में 10 नवंबर को पेरिनेटल कॉन्फ्रेंस 2024 का आयोजन किया जाएगा, जिसमें 200 से अधिक डॉक्टर...
COVID Update: 24 घंटे में कोरोना के 609 नए मामले आए सामने, 3 मरीजों की मौत; कुछ राज्यों में मॉक ड्रिल शुरु
नई दिल्ली। देश में कोविड के मामलों में एक बार फिर गिरावट आने लगी है। दरअसल, स्वास्थ्य...
'दुविधा में हूं, क्या चुनूं? रायबरेली या...,' Rahul Gandhi के सवाल पर वायनाड की जनता ने दिया ये जवाब
'दुविधा में हूं, क्या चुनूं? रायबरेली या...,' Rahul Gandhi के सवाल पर वायनाड की जनता ने दिया ये जवाब
जल्दी Dinner करने से क्या सच में Weight loss होता है? एक्सपर्ट से जानिए | Sehat Ep 760
जल्दी Dinner करने से क्या सच में Weight loss होता है? एक्सपर्ट से जानिए | Sehat Ep 760