તળાજાના તાલુકાનાં ટીમાણા ગામે રહેતા ગોવિંદભાઈ બલુભાઈ ઢીલા ની વાડી ની જમીન કનુભાઈ પાંચાભાઈ ઢીલા, ગીતાબેન કનુભાઈ ઢીલા અને લલીતાબેન કિશોરભાઈને જોઈતી હોય ગોવિંદભાઈ ને ધારીયા લાકડી વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. નાની જાગધાર ગામે મહિલા પર લોખંડની પાઈપ વડે હિંસક હુમલો મહુવા તાલુકાના નાની જાગવાર ગામે રહેતા કાળીમન માલાભાઈ બારીયા ને નાની જાગધાર ગામે જ રહેતા રફમન મજુભાઈ શિવાળ એ ચકો મારી બાડાડી લોખંડના સળિયા માર મારી ઇજા પહોંચાડયાની તથા મધુભાઈ લખમણભાઈ શિયાળ, ધનુભાઈ લક્ષ્મણભાઈ શિયાળ, ભુલાભાઈ લક્ષ્મણભાઈ શિયાળ, ચકુબેન મધુભાઈ શિયાળ અને કુલાભાઈની દીકરીઓએ પણ ગાળો આપી માર માર્યાની ફરિયાદ દાઠા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
300 જેટલા જેકનો ઉપયોગ કરી આખું મકાન 4 ફૂટ ઉંચુ કરવામાં આવ્યું
300 જેટલા જેકનો ઉપયોગ કરી આખું મકાન 4 ફૂટ ઉંચુ કરવામાં આવ્યું
তৰুণ চন্দ্ৰ পামেগামৰ প্ৰতিমূৰ্তি উন্মোচন
কবি , সাহিত্যিক, গল্পকাৰ , অসম সাহিত্য সভাৰ উপ সভাপতিৰ পদঅলংকৃত কৰা তৰুণ চন্দ্ৰ পামেগামৰ ৩৮...
7th Phase Voting : Patna Sahib और Pataliputra सीट पर मतदान से पहले क्या है मिजाज? |Misa Bharti | BJP
7th Phase Voting : Patna Sahib और Pataliputra सीट पर मतदान से पहले क्या है मिजाज? |Misa Bharti | BJP
કુકાવાવમાં વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાહેબના આગમન પહેલા વરસાદે રસ્તાની પોલ ખોલી
કુકાવાવ શહેરમાં એસટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત માટે અને કુંકાવાવ શહેરના વિકાસના કામોના ખાતમુહરત...
ગેસ્ટ હાઉસ ના મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરતી ગરૂડેશ્વર પોલીસ
વ્રજ 02 સોસાયટી ખાતે આવેલા ગેસ્ટ હાઉસ ના મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરતી ગરૂડેશ્વર...