રાજ્યમાં ડ્રગ્સનો દૂષણ ખૂબ જ હદે ફુલફાલી રહ્યો છે, કેટલાક દેશીવિરોધી તત્વો દેશમાં આંતરારાષ્ટ્રીય સ્તેરથી ડ્ર્ગ્સ ઘુસાડી દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે રાજ્યમાં નશાખોરીના પ્રમાણને ડામવા ATS ,SOG ની ટીમો કટિબદ્ર જોવા મળી રહી છે અને માદક પર્દાથ વેચાણ કરતા પેડલરો સામે લાલઆંખ કરી છે ગૃહરાજ્યમંત્રી દ્રારા રાજ્યમાંથી ડ્રગ્સ નાબુદ કરવા દેશવ્યાપી અભિયાન ચલાવમાં આવી રહ્યો છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

સંસ્કારી નગરી વડોદરામાં દિવસને દિવસે એમ ડી ડ્ર્ગ્સ, ચરસ, ગાંજો સહિતના માદકપર્દાથ  પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કેટલાક અસામાજિક તત્વો સંસ્કારી નગરી વડોદરાની છબી ખરડાવી ગુજરાતના યુવાઘનને ડ્ર્ગ્સના રવાડે ચડાવી  લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે  શહેરની સાવલી મોકસી રોડ આવેલી નેકટરહોમ કંપનીમાં ATSએ દરોડા પા્ડયા છે ATSને ખાનગીરાહે બાતમી મળી હતી કે મોકસી રોડ પર આવેલી કંપનીમાં માર્બલની ભૂકાની આડમાં ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી જેના અધારે ATSની ટીમે સવારથી સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ તે દરમિયાન 200 કરોડનું ડ્રગ્સનું જથ્થો ઝડપાયો છે

જેમાં પ્રાથમિક તપાસમાં કરોડનું ડ્રગ્સ મળવાની આશંકાના આધારે તપાસ કરતા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યો હતો  આ સર્ચ ઓપરેશનમાં 15 જેટલા અધિકારીઓ જોડાયા હતા  અને કંપની કર્મચારીઓ અને માલિકની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જયાં એટી એસ સફળતા પૂર્વક મોટા ડ્રગ્સનો જથ્થો પકડી ડ્રગ્સ માફિયાઓના ઇરાદો નાકામ કર્યા છે