પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ નજીક આવેલા સમડિયા ની મુવાડી ગામે નર્મદા કેનાલ નજીક થી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાની માહીતી આધારે બુધવારે સવારે તપાસ કરતા રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપ્યું હતું જેનાં ચાલક પાસે રેતી ભરી જવાનો કોઇ પાસ પરમીટ જોવા મળ્યો નહોતો જેથી રૂ ૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાલોલ મામલતદાર કચેરીમાં રેતી ભરેલ ટ્રેકટર મુકાવી ખનીજ વિભાગ દ્રારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘अधिकारी का नाम बताओ…’ Shivpal Yadav ने फोन पर पुलिसवाले को थाना घेरने की धमकी क्यों दे दी?
‘अधिकारी का नाम बताओ…’ Shivpal Yadav ने फोन पर पुलिसवाले को थाना घेरने की धमकी...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી વડાપ્રધાન નરેન્દ્ર...
बीडमध्ये धक्कादायक प्रकार,एकशे दोन रुग्णवाहिका आज पासून बंद
बीड जिल्ह्यातील रुग्णवाहिका आजपासून बंद होणार असल्याची माहिती रुग्णवाहिका संघटनेने जिल्हाधिकारी...
Hindi News: अभी की 100 बड़ी खबरें | Hyderabad Lulu Mall |PM Modi in Chhattisgarh |Bihar Caste Census
Hindi News: अभी की 100 बड़ी खबरें | Hyderabad Lulu Mall |PM Modi in Chhattisgarh |Bihar Caste Census