કપડવંજના વેણીપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી પ્રેમીપંખીડાની લાશ

 ઠાસરા તાલુકાના સાંઢેલીની પરિણિત યુવતી અને અપરણિત યુવકના પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ

 પોલીસે બંને મૃતદેહ બહાર કાઢી સોરણા સીએચસી પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યા

 પરિણીત યુવતીની બે વર્ષની દીકરીએ મા નું છત્ર ગુમાવ્યું .

રિપોર્ટર. અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.