કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Election 2023: कर्नाटक में AAP को खल रही केजरीवाल की गैर-मौजूदगी
कर्नाटक में आम आदमी पार्टी की राज्य इकाई के अध्यक्ष पृथ्वी रेड्डी ने कहा कि पार्टी नेता और...
રાષ્ટ્રપતિની બેઠકમાં મુખ્યમંત્રી લેશે ભાગ બે દિવસ દિલ્હીમાં કરશે રોકાણ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ એકશન...
પલોલ પ્રા.શાળાના ૧૩૩માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
સોજીત્રા તાલુકાના પલોલ મુકામે પ્રાથમિક શાળાના ૧૩૩માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આણંદ જિલ્લા...
तीन दिवसीय 68 वी जिला स्तरीय लॉन टेनिस प्रतियोगिता का गुरुवार को समापन हुआ
तीन दिवसीय 68 वी जिला स्तरीय लॉन टेनिस प्रतियोगिता का गुरुवार को समापन हुआ
केशव राय...