પાટડી તાલુકાના બજાણા પુલ પાસે આઈશર અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટના બાદ હાઈવે પર પાંચ કિ.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના બજાણા ગામના પુલ પાસે વહેલી સવારે આઈશર અને ટ્રેઈલર વચ્ચે ગોઝારો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બન્ને ગાડીના ડ્રાઈવરોને ઇજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે આ અકસ્માતની ઘટના બાદ હાઈવે પર પાંચ કિ.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જેસીબી દ્વારા વાહનોને સાઈડમાં કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ये हैं दुनिया की सबसे Expensive Cars, Rolls Royce से लेकर Bugatti तक है शामिल
दुनियाभर में लोगों को बेहतरीन फीचर्स और डिजाइन वाली कारों में सफर करना पसंद होता है वहीं कुछ...
ऐन दिवाळीत बैल दगावल्याने शेतकऱ्यावर संकट
ऐन दिवाळीत बैल दगावल्याने शेतकऱ्यावर संकट
Android 15 Update: गूगल ने शुरू किया लेटेस्ट OS का रोलआउट, सबसे पहले इन स्मार्टफोन को मिलेगा अपडेट
Google ने अपने लेटेस्ट ऑपरेटिंग सिस्टम Android 15 का रोल आउट शुरू कर दिया है। सबसे पहले पिक्सल...
ગોંડલ લોકમેળામાં બેદરકારી આવી સામે
#buletinindia #gujarat #gondal
થરાદ સાંચોર હાઇવે પર સર્ચ ઓપરેશન
#buletinindia #gujarat #banaskantha