પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તાબાના સ્ટાફને હકિકત મળેલ કે થાન-ખાખરાળા ચોકડી પાસે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ નિકળનાર છે.જે હકીકત આધારે વોચ તપાસ દરમ્યાન મજકુર ઈસમ મળી આવતા જે ઈસમ સમીરભાઈ જાકીરભાઈ સૈયદ જાતે મુસલમાન ઉ.22 ધંધો મજુરી રહે. થાનગઢ બોડીધાર વિસ્તાર મુળ રહે. ન્યુ સર્કીટ હાઉસ સામે સુધારા પ્લોટમાં રતનપર જી.સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ તેમજ તેની અંગઝડતીમાંથી મળી આવેલ. હથીયાર એક દેશી હાથ બનાવટની સ્ટીલ બોડીની પીસ્ટલ જેની કિંમત રૂા.15 હજાર બાબતે પુછપરછ કરતા આ હથીયાર પોતાનું હોવાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25 (1 બી) એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં નકલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બની | SatyaNirbhay News Channel
સુરતમાં નકલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બની | SatyaNirbhay News Channel
BHAVANAGR : ગણેશઉત્સવમાં નાના ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન
BHAVANAGR : ગણેશઉત્સવમાં નાના ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન
ભાભરમાં ચાલુ ગાડીએ શાકભાજીના વેપારીને લૂંટવાનો પ્રયાસ કરતાં ચકચાર
ભાભરમાં ચાલુ ગાડીએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે બાઈક પર...
Parliament Video: 'चुप रहें, नहीं तो ED का छापा पड़ जाएगा'; जब संसद में बोलीं मीनाक्षी लेखी, विपक्ष भड़का
नई दिल्ली, दिल्ली सेवा विधेयक लोकसभा में पास हो चुका है। बिल पर चर्चा के दौरान अमित शाह ने विपक्ष...