લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પીજીવીસીએલના જુનીયર એન્જીનીયર દર્શનકુમાર ચૌધરી તથા સ્ટાફના પાર્થભાઇ પરમાર, ડ્રાઈવર દીપકભાઈ મેણિયા લખતર તાલુકાના તલસાણા ગામે ચીકાભાઇ જેમાભાઇ ઓળકીયા તથા ઠાકરશીભાઈ જેમાભાઇના ઘરે વિજ ચેકીંગ કરી રહ્યા હતા.તલસાણા ગામના મેહુલભાઇ ઠાકરશીભાઈ તથા ઠાકરશીભાઈ જેમાભાઇ ત્યાં આવ્યા હતા અને અપશબ્દો બોલી ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. વીજ કર્મીઓના મોબાઈલમાં વીજ ચોરીના ફોટા હતા, તે ધમકી આપી ડિલીટ કરાવ્યા હતા અને માર મારવાની ધમકી આપી ચાલુ ફરજમા રૂકાવટ કરી હતી.વીજ કર્મીઓએ ઘટનાની જાણ તેઓના ઉપરી અધિકારીને કરતા અધિકારીની સૂચના મુજબ વીજ કર્મીઓએ તલસાણા ગામના ઠાકરશીભાઈ જેમાભાઇ તથા મેહુલભાઇ ઠાકરશીભાઈ વિરૂદ્ધ લખતર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NOURISHES FOOD FOR HEALTHY FREAKS FOR YOGA DAY FROM PLATFORM 65
Bengaluru, 20 June 2023: Who doesn't enjoy meals that are both delicious and healthy? Imagine...
Viral Video:બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી
Viral Video:બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી
Apple iPhone 16 Launch LIVE: iPhone 16 सीरीज एपल इंटेलिजेंस के साथ लॉन्च, 79,999 रुपये से शुरू कीमत; 20 सितंबर से सेल
LIVE Apple Event 2024 News Updates एपल ने iPhone 16 सीरीज को लॉन्च कर दिया है। इस बार सभी मॉडल्स...