દસાડા તાલુકાના વડગામ-આદરીયાણા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે વાડીના શેઢે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર, યશપાલસિંહ રાઠોડ, કિશનભાઈ ભરવાડ સહિતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા નસીબખાન હસનઅલી ખોખર, અર્જુદ્દીનભાઈ હસુભાઈ કુરેશી, મંગાભાઈ રાયધનભાઈ રાવળ, ઈસ્માઈલભાઈ ઉસ્માનભાઈ કછોટ, રાજેન્દ્રગીરી ખીમગીરી ગોસ્વામી, જાકીરભાઈ હૈયાતખાન સોલંકી, સંજયકુમાર ઉર્ફે કિરણ જગાજી ઠાકોર અને અલેપખાન મહંમદખાન મલેકને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૃા.૪૫,૫૦૦, મોબાઈલ ફોન નંગ-૮ કિંમત રૃા.૪૦,૦૦૦, બે બાઈક કિંમત રૃા.૧,૦૦,૦૦૦, એક-રીક્ષા કિંમત રૃા.૫૦,૦૦૦ અને એક કાર કિંમત રૃા.૭ લાખ સહિત કુલ રૃા.૯,૩૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દરોડા દરમ્યાન બીલાલભાઈ રસુલભાઈ ચૌહાણ, ગીરીશભાઈ વશરામભાઈ રથવી, કરણસિંહ ઉદુભા ઝાલા અને એક બાઈકનો ચાલક એલસીબી પોલીસને હાથતાળી આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે તમામ શખ્સો વિરૃધ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક બાજુ લઠ્ઠાકાંડ ને બીજી બાજુ ખાખી જ કરે નિયમોનું ઉલ્લંઘન? વલસાડમાં દારૂની મહેફિલ માણતા એક PSI ત્રણ પોલીસકર્મીઓ સહિત 20 ઝડપાયા
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં રાજ્યના બરવાળામાં લઠ્ઠાકાંડ થયા પછી ગુજરાત પોલીસ સતત દરોડા પાડી રહી...
Famous Car Bike and Scooter Ads in 90`s | RX 100, Hero Honda CD 100 | Part 4 |
A lot of things in the world of motorcycles have changed in recent decades. When it comes to the...
PM Kisan 17th Installment Date 2024 | PM Kisan 17th installment kab milega & status Check 2024
PM Kisan 17th Installment Date 2024 | PM Kisan 17th installment kab milega & status Check 2024
King Charles vows to serve with loyalty and love, pays moving tribute to ‘darling mama’
In his first address as monarch, King Charless paid a moving tribute to his mother, the late...
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બે કાશ્મીર ભાઈઓને આતંકીઓએ ગોળી મારી, એકનું મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરીવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંદીપોરાના એક સપ્તાહની...