આબુરોડ બ્રેકિંગ...

અંબાજી નજીક આવેલ શિરોહીના આબુરોડ ખાતે વિવિધ સમસ્યાઓને લઈ ચાલુ થઈ ભૂખ હડતાલ..

આબુરોડની વિવિધ સમસ્યાઓને લઈ આબુરોડ નગરજનો બેઠા ભૂખહડતાલ ઉપર...

આબુરોડ રેલવે સ્ટેશન નજીક આબુરોડ નગરના લોકોએ શરૂ કરી ભુખહડતાલ..

આબુરોડ શહેરમાં પડેલા રસ્તા ઉપરના મોટા ખાડા સહિતની વિવિધ સમસ્યાઓને લઈ લોકો બેઠા ભુખહડતાલ ઉપર...

આબુરોડ શહેરમાં આવારા રખડતા ઢોરોના ત્રાસથી લોકો છે હેરાન પરેશાન...

સાથે જ રસ્તા ઉપર પડેલા ખાડાઓ મામલે અનેકોવાર મામલતદાર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છતાં નથી આવ્યું આજ સુધી કોઈ નિકાલ...

20 દિવસ અગાઉથી અવારનવાર આવેદનપત્ર પાઠવી રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા નગરજનો બેઠા ભૂખ હડતાલ પર...

જ્યાં સુધી આબુરોડ નગરની વિવિધ સ્થાનિક જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે,નવીન સાંખલા

નવીન સાંખલા સહિતના લોકો બેઠા ભૂખ હડતાલ પર..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી