ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી) મુકામે વેજલપુર-મહેલોલ રોડ પર લગભગ 40 વર્ષ જેટલું જૂનું ઈંટ સિમેન્ટના ચણતરવાળુ અંત્યંત જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ આવેલ છે. સદર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરવા આજુબાજુના ગામો જેવાકે જીતપુરા, ભલાણિયા ચોકડી, ભલાણીયા ગામ, ખરસાલિયા સ્ટેશન, લાડુપૂરા, સરદારપુરા, તોરણા, ભાટપુરા, નાની ભાદરોલી, મોટી ભાદરોલી, તરસૂરિયા, મોકળ, ભાણપુરા, રણછોડપુરા ઘોડા વગેરે ગામોના વિધ્યાર્થીઓ, અન્ય મુસાફરો અને કામદારો કરે છે, નજીકમાં 600 ગાયો ઉપરાંત ભેંસો બકરાં ઘેટાં વગેરે મળી લગભગ 4,000 પશુઓની સતત અવરજવર રહે છે.સદર બસ સ્ટેન્ડમાં સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી બચવા માટે દર વર્ષે અમો ગ્રામજનો સ્વૈછિક સાફ સફાઇ કરી છાણ-ગાર-માટીથી દીવાલો લીંપણ કરીકરીને તિરાડો પુરવામા આવે છે, પરંતુ ઈંટ સિમેન્ટના ચણતરની મોટી તિરાડોમાં માટી પુરવાથી તેની મજબૂતીમાં વધારો થવાનો નથી.તાજેતરમાં સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટકાંડ, વડોદરા શાળા બિલ્ડિંગ ઘટના, મોરબી પુલ કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ વગેરે જેવી દુર્ઘટનાઓ સતત બની છે, જેમાં સલામતીના અભાવે કેટલાયે નિર્દોષ ભોગ બન્યા છે. સદર બસસ્ટેન્ડની છતમાંથી સતત પોપડા ખરે છે, અને ગમ્મે ત્યારે ધરાશાયી થશે જ, તેમાં ઘણા નિર્દોષ વિધ્યાર્થીઓ, બાળકો, મુસાફરો અને અબોલ પશુઓની જિંદગીઓનો ભોગ લેવાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે.પરંતુ PREVENTION IS BATTER THAN CURE ઉક્તિ મુજબ સદર બનવાજોગ દુર્ઘટના બનતી રોકી શકીએ તેમ છીએ, આથી આ જર્જરિત બસસ્ટેન્ડ તાત્કાલિક તોડી પાડવાની તમામ કાર્યવાહીઓ સત્વરે હાથ ધરાવવા જાગૃત નાગરીક ગોપાલભાઈ પટેલ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી સહિત માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ ને નકલ મોકલી રજૂઆત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢ ડુંગર ઉપર દીપડો દેખાયો કંપાઉન્ડ દીવાલ ઉપર લટાર મારતો કેમેરા માં કેદ | Estv | pavagadh | dipdo
પાવાગઢ ડુંગર ઉપર દીપડો દેખાયો કંપાઉન્ડ દીવાલ ઉપર લટાર મારતો કેમેરા માં કેદ | Estv | pavagadh | dipdo
উষা চাহ বাগিছাত অসম চাহ মজদুৰ সংঘ উষা চাহবাগিছা শাখা সমিতিৰ উদ্যোগত উপ-কৰ্মচাৰী প্ৰাপ্য দাবীত ধৰ্মঘট ৰূপায়ন।
উষা চাহ বাগিছাত অসম চাহ মজদুৰ সংঘ উষা চাহবাগিছা শাখা সমিতিৰ উদ্যোগত উপ-কৰ্মচাৰী প্ৰাপ্য দাবীত...
ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બફારાના માહોલમાં વાતરણ ગરમાયું.
ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બફારાના માહોલમાં વાતરણ ગરમાયું.
ગરણી ગામમાં સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા નું લોકાર્પણ ગોપાલભાઈ ચમારડી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું
ગરણી ગામમાં સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા નું લોકાર્પણ ગોપાલભાઈ ચમારડી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું...
કડીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તૂટ્યાં: શિક્ષક દંપતિ ચૂંટણીમાં ફરજ પર ગયા અને ઘરનું લોક તુટ્યું, ચોરી થતાં રહીશોમાં ફફડાટ
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગલી રાત્રે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર...