લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે.ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો.આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં પ્રિંટિંગ મિલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરત જિલ્લામાં એક પ્રિંટિંગ મીલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ...
নতুন বছৰৰ প্ৰথম দিনটোত লোকে লুকাৰণ্য হৈ পৰিল ঐতিহাসিক চৰাইদেউ মৈদাম ক্ষেত্ৰ
নতুন বছৰৰ প্ৰথম দিনটোত লোকে লুকাৰণ্য হৈ পৰিল ঐতিহাসিক চৰাইদেউ মৈদাম ক্ষেত্ৰ
LIMBADI || લીંબડી નગરપાલિકાની પાણીની JIO વાળાએ મેઈન લાઈન તોડ્યાં નો આક્ષેપ
SWATANTRA TV NEWS powered by SITAROKI DUNIYA RNI reg. GUJGUJ/2011/39000 https://www.sdnews.press/...
ફતેપુરા તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા ટી.ડી.ઓ.અને મામલતારશ્રી ને આવેદનપત્ર અપાયું.
ફતેપુરા તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા ટી.ડી.ઓ.અને મામલતારશ્રી ને આવેદનપત્ર અપાયું.