અમીરગઢ બ્રેકિંગ...

અમીરગઢ પોલીસની કાર્યવાહી..

અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો..

ટ્રકના ટુલ બોક્સમાં છુપાવી ગુજરાતમાં લાવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની ટીન બોટલ નંગ 376 પોલીસે જપ્ત કરી...

દારૂના જથ્થાની કિંમત 2,36,929 જ્યારે ટ્રકની કિંમત 15 લાખ મળી કુલ 18,48,76.69 સાથે અમીરગઢ પોલીસ એક વ્યક્તિની અટકાયત કરી...

અમીરગઢ પોલીસની સુંદર કામગીરી ગુજરાતમાં પ્રવેશતો દારૂનો જથ્થો અમીરગઢ પોલીસ અટકાવ્યો...

રાજસ્થાન તરફથી આવતા ટ્રક નંબર HR 45 D 4588માં ઝીણવટાઈ પૂર્વક તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો..

અમીરગઢ પોલીસ દ્વારા અવારનવાર અમીરગઢ ચેકપોસ્ટ ઉપર કાર્યવાહી કરી ગેરકાયદેસર કૃત્યો સામે લાલા આંખ કરાતી હોય છે...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી