અંબાજી બ્રેકિંગ...

અંબાજી વિસ્તારમાં ગણેશ ચતુર્થી ધૂમધામથી ઉજવણી...

ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની થઈ સ્થાપના...

ધુમધામ પૂર્વક ગણેશ ચતુર્થી નિમિત્તે લોકોએ કરી ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના...

અંબાજીની ક્રિષ્ના હિલ સહિતની સોસાયટીઓ અને જાહેર એરિયાઓમાં કરાઇ ગણપતિની સ્થાપના...

ભાદરવી મહામેળો આવનારો હોય ત્રણ થી ચાર જ દિવસ સુધી અંબાજીમાં રખાતી હોય છે ગણપતિજીની મૂર્તિઓ...

અંબાજી ખાતે ભાદરવી મહામેળા પહેલા ગણેશ ચતુર્થી ધૂમધામ પૂર્વક મનાવવામાં આવી..

અંબાજી વિસ્તારમાં આજે ભક્તિમયમા હોલ છવાયો...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી