કાલોલ કાછીયાવાડ યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ના આગમન પૂર્વે આજ રોજ રાત્રે ગણપતી બાપ્પા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ડીજે ના તાલે ભવ્ય લાઈટિંગ સાથે શોભાયાત્રા સમગ્ર નગરમાં નીકળી હતી. નગરપાલિકા પાસે ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ પણ યોજાયો હતો. શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ગણેશ ભકતો જોડાયા હતા અને ગરબા નુ પણ આયોજન કરાયુ હતુ. સમગ્ર શોભાયાત્રા મા ગણપતી બાપા ના ભજનો અને લોકગીતો ગુંજી ઉઠ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi On Article 370: जब Lok Sabha में Kashmir को लेकर PM Modi ने Congress की गिनाई गलती!
PM Modi On Article 370: जब Lok Sabha में Kashmir को लेकर PM Modi ने Congress की गिनाई गलती!
ડીસાના માલગઢમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીની જાહેરસભા યોજાઇ
ડીસા તાલુકાના માલગઢ ગામમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ આગેવાન અશોક ગેહલોતની...
SC verdict on EWS welcomed all around | TV9GujaratiNews
SC verdict on EWS welcomed all around | TV9GujaratiNews