અંબાજી બ્રેકિંગ...

ભાદરવી મહામેળા પહેલા જ અંબાજી મંદિરમાં જામ્યો ભક્તિનો રંગ...

મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અંબાજી દર્શનાર્થે...

આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી...

અનેક સંઘો ધજા પતાકા સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા...

અંબાજી મંદિર બોલ મારી અંબે જય જય અંબેમા નાદથી ગુંજીયુ..

ઝરમર ઝરમર વરસાદ વચ્ચે પણ ભક્તોની આસ્થા અતૂટ...

ભાદરવી આડા ગણતરીના દિવસો બાકી...

ભાદરવીનો રંગ ભક્તોમાં અત્યારથી જ જોવા મળ્યો...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી