સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ યથાવત રહેવા પામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં તળાજા પંથકમાં ,1 થી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.મળતા અહેવાલો મુજબ તળાજા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો હતો પરંતુ ભારે વરસાદનો દૌર જારી રહ્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જેમાં શ બપોર ચાલું કરી સાંજ સુઘી દિવસ દરમિયાન અવારનવાર ભારે વરસાદ વરસી જતા કુલ એક ઈંચ લઈને ૩ ઈસ વરસાદ સાંજ સુધીમાં વરસી જવા પામ્યો છે. જેમાં ત્રાપજ ચુડી,રાજપરા,હમીપરા,ભારાપરા,મથાવડા,દેવલી દકાના સરતાનપર , વેળાવદર,સાખડાસર ગ્રામ્ય પંથકમાં વરસાદ માહોલ જામ્યો જેના કારણે કેરી અને મૂંઝાઓ જેવી નદીઓ બે કાંટે વહેતી થઈ છે
ઘણા દિવસથી વરસાદની વિરામ લીધા બાદ ફરી બપોર સમય દરમિયાન વરસતા જ તળાજા ના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના ભાગોમાં ભારે વરસતા વરસાદ ખેડુતો બેહાલ થયાં છે વરસાદ શરૂ રહેતા તેમજ ખેતરોમાં પાણીથી અબુડ રહેવાથી પાકને ભરેલું નુકસાન થયું છે સતત વરસાદ હોવાના કારણે નદીઓ ગાંડીતુર બનીને બે કાંઠે વહેતી થઈ શકે ત્યારે ખેડૂતને ચિંતા નો વિષય બન્યો હશે સતત વરસાદના કારણે પાક માં ભારે નુકસાની થઈ છે પરંતુ જો હવે સતત આગળ વરસાદ શરૂ થયો હતો હવે ખેડૂતોને રોવાનો વારો આવશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ સરકાર સમક્ષ આ અંગે તેઓ સહાય આપવામાં આવે એવી સરકાર સમક્ષ માંગ કરી છે.