મહીસાગર 

મહીસાગર જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ કડાણા ડેમમાં ભારે પાણીની આવક..

આઠ જિલ્લા નો જીવા દોરી સમાન કડાણા ડેમ માં સતત પાણી આવકમાં વધારો..

કડાણા ડેમ માં હાલ 95 હજાર કયુસેક પાણી ની આવક.. 

ડેમ ભય જનક સપાટી વટાવી લેતા પાણી કડાણા ડેમ વિભાગ દ્વારા પાણી છોડાયું..

કડાણા ડેમ દ્વારા 1, લાખ 3 હજાર ક્યુસેક પાણી છોડતા મહીસાગર નદી બે કાંઠે થઈ..

કડાણા ડેમ ના 3 ગેટ ખુલ્લા કરી 1 લાખ 3 ક્યુસેક પાણી મહી નદી માં છોડ્યું..

કડાણા ડેમ નું હાલ નું રૂટ લેવલ 417.2 ફુટ પર પોહચતાં પાણી છોડાયું..

મહીસાગર નદી કાંઠા ના 45 ગામ ને સતર્ક રહેવા વહીવટી તંત્ર ની અપીલ..

કડાણા ડેમમાં પાણી છોડાતા હાલ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે..