ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, બુધેલ ગામે મફતનગરમા દરગાહની બાજુમા જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં વિજયભાઇ મોહનભાઇ અણજારા,સાજીદભાઇ રસુલભાઈ મંધરા, દિનેશસિંહ હરૂભા જાડેજા, અવિનાશભાઇ પ્રવિણભાઇ નકુમ,ગંજીપતાનાં પાના નંગ-પર તથા રૂ.૫૩,૩૫૦/- મળી કુલ રૂ.૫૩,૩૫૦/-નો મુદ્દામાલ સાથે જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓની વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में कुकी उग्रवादियों-सुरक्षाबलों के बीच एनकाउंटर, 1 जवान घायल:मैतेई किसानों पर बम फेंके, फिर BSF पर 40 मिनट तक फायरिंग की
मणिपुर के इम्फाल ईस्ट के मैतेई बहुल गांव सनासाबी में कुकी उग्रवादियों ने रविवार को हमला किया।...
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી...
हरणाची चपळाई पाहून व्हाल थक्क । व्हिडीओ व्हायरल | Viral Video | Hpn Marathi News
हरणाची चपळाई पाहून व्हाल थक्क । व्हिडीओ व्हायरल | Viral Video | Hpn Marathi News
ડીસાના ભીલડીમાંથી નવ વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાની ભીલડી પોલીસે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. નવ વર્ષથી...
IIFL Finance के चक्कर में दो Stock में खेल, क्या करें निवेशक?
IIFL Finance के चक्कर में दो Stock में खेल, क्या करें निवेशक?