માવલ, રાજસ્થાન

ગુજરાત અને રાજસ્થાનને જોડતી માવલ બોર્ડર પર રાજસ્થાન પોલીસ દ્વારા દારૂ ભરેલું કન્ટેનર ઝડપયું.....

દારૂથી ભરેલું કન્ટેનર રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી વખતે માવલ બોર્ડર પર ચેકિંગ દરમિયાન કન્ટેનર ઝડપાયું...

કન્ટેનરમાં 1003 દારૂથી ભરેલી પેટીઓ મળી આવી...

દારૂ ભરેલું કન્ટેનરમાં કુલ કિંમત 1 કરોડ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો....

દારૂથી ભરેલું કન્ટેનર ચંડીગઢથી ગુજરાતમાં આવતું હતું....

કન્ટેનરના ડ્રાઇવરને પણ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો,રિકો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી....

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી