પાટડી તાલુકામાં રહેતા પરિવારની નવ વર્ષની બાળકી વર્ષ ૨૦૧૬માં પોતાની માતા સાથે ધ્રાંગધ્રા આવી હતી. ત્યારે થાનમાં રહેતા મહંમદહુશેન શેખે બાળકીને નવા કપડા અને ચોકલેટ આપવાની લાલચ આપી ધ્રાંગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલી અવાવરૃ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરતા બાળકીના પિતાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ધ્રાંગધ્રા એડિશ્નલ સેશન્સ જજ એમ.પી.ચૌધરીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે દુષ્કર્મ આચરનાર મહંમદહુશેન શેખને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૃા.૧૦,૦૦૦નો દંડ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Reliance Shares Consolidation | इस कंसोलिडेशन के बाद आगे क्या हो सकता है? | Business News | RIL
Reliance Shares Consolidation | इस कंसोलिडेशन के बाद आगे क्या हो सकता है? | Business News | RIL
તળાજામાં વાહનોના મોટા કાફલા સાથે કનુભાઈ બારૈયાની રેલી યોજાઈ.ઉમેવારી નોંધાવી
તળાજામાં વાહનોના મોટા કાફલા સાથે કનુભાઈ બારૈયાની રેલી યોજાઈ.ઉમેવારી નોંધાવી
કઠોરની રૂક્ષ્મણી પાર્ક સોસાયટી ખાતે એલસીબીની રેઇડ.કુલ છ
શકુનીઓને જુગાર રમતાં ₹.1.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
કામરેજના કઠોરથી અબ્રામા તરફના રોડ પર આવેલી રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં એલસીબીએ રેઇડ કરી કુલ...
राजापुरात भाजपा महिला मोचा तर्फे नारी शक्तीचा सन्न्मान
राजापूर : भारतीय जनता पार्टी राजापूर तालुका महिला मोर्चा यांच्या वतीने नवदुर्गा पुरस्कार वितरण...